સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

જામનગર, તા.૦૫ સપ્ટેમ્બર એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને સમગ્ર રાષ્ટ્ર શિક્ષકદિન તરીકે ઉજવે છે, ત્યારે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકો તરીકે જે શિક્ષકોએ પોતાનું યોગદાન આપેલ છે, તેઓને સન્માનિત કરવા માટે આજે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા કક્ષાના ૩ શિક્ષકો અને તાલુકા કક્ષા ૬ શિક્ષકોનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે સન્માન કરાયું હતું. જામનગર જિલ્લા કક્ષાના પારિતોષિકમાં શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ, જામનગર માધ્યમિક વિભાગના કિરીટ જશવંતગર ગોસ્વામી, શ્રી સતાપર નવાપરા વાડી પ્રાથમિક … Continue reading સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો